એક બાઈકવાળાના જેકેટ પાછળ લખ્યું હતું : ‘જો તમે આ વાંચી શકો તો મને ઊભો રાખીને બતાવજો કે
મારી પત્ની ક્યાં પડી ગઈ!’
_____________________________________________________________
લેકચરર : ‘બારીની બહાર જોયા કરે છે તો કૉલેજમાં શા માટે આવે છે.’
વિદ્યાર્થી : ‘વિદ્યા માટે મેડમ.’
લેકચરર : ‘તો બારીની બહાર શા માટે જુએ છે?’
વિદ્યાર્થી : ‘વિદ્યા હજુ સુધી આવી નથી !’
____________________________________________________________
‘બાપુ, તમારો કૂતરો બાકી કેવું પડે. સિંહ જેવો લાગે છે.’
‘અરે ડફોળ, તારો સગો ઈ સિંહ જ છે. પણ ખાધાપીધા વગર્યનો કૂતરા જેવો થઈ ગયો છે.’
‘અરે ડફોળ, તારો સગો ઈ સિંહ જ છે. પણ ખાધાપીધા વગર્યનો કૂતરા જેવો થઈ ગયો છે.’
___________________________________________________________
ચંદુને હડકાયું કૂતરું કરડ્યુ. એને હડકવા ઉપડ્યો. ઘરે પહોંચી ને પત્નીને કહ્યું ‘મને કાગળ પેન્સિલ આપ”
પત્ની 'વસિયતનામુ બનાવવું છે?'
ચંદુ 'કોને કોને કડવું તેનુ લિસ્ટ બનાવું છું'
_______________________________________________________
[ IF YOU WANT TO POST YOUR GUJARATI JOKES SUVICHAR AND OTHER INFORMATION IN MY BLOG SO MAIL ME AT
jaan4yash@yahoo.in ]