નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે
બા- કઇ બુક?
નથુભા- પાસબુક
_________________________________________________________
એક વખત આપણા સાંતાસિંહ, એક પાકિસ્તાની અને એક બાંગ્લાદેશી સાથે બેસીને બીયર પી રહ્યા હતા.
પાકિસ્તાનીયે તેનુ ડ્રિંક પતાવીને ગ્લાસ હવામા ફેંક્યો અને પોતાની ગનથી ઉડાવીને ગ્લાસના કટકે કટકા
પાકિસ્તાનીયે તેનુ ડ્રિંક પતાવીને ગ્લાસ હવામા ફેંક્યો અને પોતાની ગનથી ઉડાવીને ગ્લાસના કટકે કટકા
કરી નાખ્યા અને કહે “અમારે પાકિસ્તાનમા ગ્લાસ એટલા સસ્તા છે કે અમારે એકના એક ગ્લાસમા બીજી
વખત ડ્રિંક લેવાની જરુર નથી.”
બાંગ્લાદેશી બાબુયે પણ પાકિસ્તાનીની વાદે વાદે તેનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસને ગનથી ઉડાવીને કહે “અમારે
બાંગ્લાદેશી બાબુયે પણ પાકિસ્તાનીની વાદે વાદે તેનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસને ગનથી ઉડાવીને કહે “અમારે
ત્યા આવા ગ્લાસ બનાવવા માટે રેતી એટલી બધી છે કે અમારે પણ એકના એક ગ્લાસમા બીજી વખત ડ્રિંક
લેવાની જરુર નથી.”
સાંતાસિંહને ગુસ્સો આવ્યો અને પોતાનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસ હવામા ઉડાળીને ગન થી પાકિસ્તાની અને
બાંગ્લાદેશી ને ઉડાવી દીધા અને કહે “અમારે ભારતમા એટલા બધા પાકિસ્તાની અને બાંગ્લાદેશી છે કે એક
ના એક માણસ સાથે બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.”
_______________________________________________________________
ડૉક્ટર (દર્દીને) : ‘જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે બહુ ભીડભાડને માણસોથી
ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.’
દર્દી : ‘એ શક્ય નથી સાહેબ.’
ડોક્ટર : ‘કેમ ? એમાં શું વાંધો છે ?’
દર્દી : ‘વાંધો ? અરે, સાહેબ, મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે !!’
______________________________________________________________
બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હૉમવર્ક કરવામાં મદદ કરી હતી. તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો
નથી દીધું ને ?’
‘પપ્પા, મેં સાચી વાત સરને જણાવી જ દીધી.’
‘
‘
એમ ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે…. પછી તારા ટીચરે શું કહ્યું ?’
‘એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું !!’
___________________________________________________________
રમેશ કીડા, મકોળા તેમજ પશુપંખી ની દુકાને ગયો.
રમેશ: તમે માંકડ ત્થા ઉંદરડા રાખો છો?
દુકાનદાર: હા, કેટલા આપું?
રમેશ: સો માંકડ અને પચાસ ઉંદરડા.
દુકાનદાર: સો માંકડ! પચાસ ઉંદરડા! આટલા બધાને ને શું કરવું છે?
રમેશ: ઘર ખાલી કરવાનુ છે, અને જેવું હતું તેવુંજ પાછું દેવાનુ છે.
_________________________________________________________
ગામડીયાલાલ: ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે.
મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય.
ડોક્ટર: ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે!
__________________________________________________________
વાજપાયી નવરાંબેઠાં એક ખાસ મિત્ર સાથે ગપ્પા મારતા હતા. વાત વાતમાં તેમણે પોતાના મનની
અપ્રગટ
ઈચ્છા મિત્ર સમક્ષ પ્રગટ કરી."'યાર, હવે એકલતા બહુ કઠે છે. મને એમ થાય છે કે લગ્ન કરી લઉં. કોઈ
વિધવાને પરણી જાઉં. તારું શું કહેવું છે?"
વાજપાયીનો મિત્ર: "વિધવાને પરણ કે કુંવારીને, જેને પરણીશ તે વિધવા જ થવાની છે."
વાજપાયીનો મિત્ર: "વિધવાને પરણ કે કુંવારીને, જેને પરણીશ તે વિધવા જ થવાની છે."
________________________________________________________
એક વખત એક સરદારજીએ પોતાના જીવના જોખમે સળગતા મકાનમાં જઈને છ માણસોને બહાર કાઢ્યા
છતાં તેમને સજા થઈ કેમ?
?
?
?
કારણ કે એ છ એ છ માણસ ફાયર બ્રિગેડવાળા હતા!
?
?
?
કારણ કે એ છ એ છ માણસ ફાયર બ્રિગેડવાળા હતા!
___________________________________________________________
અમેરિકાના હાઈવે પર એક સરદારજી કાર ચલાવી રહ્યા હતા ત્યાં એમની પત્નીનો મોબાઈલ પર ફોન
આવ્યો. ‘અજી સુનત હો, અભી અભી ટીવી પે દિખાયા કિ કોઈ પાગલ હાઈ-વે પે રોંગ સાઈડમેં ગાડી ચલા
રહા હૈ. સાવધાન રહેના.'
સરદારજી: ‘અરે ભાગ્યવાન, એક નહિં અહીં તો બસો-ત્રણસો ગાડીઓ રોંગ સાઈડ પર ચાલી રહી છે. હું
ભગવાનનું નામ લઈને માંડ બચું છું.’
_________________________________________________________
‘તું સવારે કેટલા વાગ્યે ઊઠી જાય છે?’
‘મિત્ર, હું તો છે ને સૂર્યનાં કિરણો બારીમાંથી મારી પથારી ઉપર પડે કે તરત જ ઊઠી જાઉં છું….’
‘ઓહો ! આ હિસાબે તો તું જબરો વહેલો ઊઠી જતો કહેવાય.’
‘ના… મારા બેડરૂમની બારી પશ્ચિમ દિશામાં પડે છે….’
‘મિત્ર, હું તો છે ને સૂર્યનાં કિરણો બારીમાંથી મારી પથારી ઉપર પડે કે તરત જ ઊઠી જાઉં છું….’
‘ઓહો ! આ હિસાબે તો તું જબરો વહેલો ઊઠી જતો કહેવાય.’
‘ના… મારા બેડરૂમની બારી પશ્ચિમ દિશામાં પડે છે….’
__________________________________________________________
શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ?’
ટ્વિન્કલ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
ટ્વિન્કલ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને?’
ટ્વિન્કલ : ‘Banana સર !’
ટ્વિન્કલ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
ટ્વિન્કલ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને?’
ટ્વિન્કલ : ‘Banana સર !’
____________________________________________________________
બાપુએ પૂરપાટ ગાડી હંકારતાં અકસ્માત નોતર્યો. કોર્ટમાં જજસાહેબે પૂછ્યું, ‘બોલો શી સજા આપું? 30
દિવસની જેલ કે 3000 રૂપિયા?’
બાપુ : ‘સાહેબ, રૂપિયા આપો તો ગાડી રિપેર થઈ જાય!’
બાપુ : ‘સાહેબ, રૂપિયા આપો તો ગાડી રિપેર થઈ જાય!’