Thursday, March 25, 2010

આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણું ગુજરાતી.


ગુજરાતી શાયરી SMS માટે એક નવીન શરુઆત.

___________________________________________________________

1. ફ્રી JOKES મેસેજ આપના મોબાઇલ પર

JOKES મેસેજ આપના મોબાઇલ પર ફ્રી SMS તરીકે મેળવવા

તમારા મોબાઇલ ના મેસેજબોક્ષ મા ટાઇપ કરો

JOIN JOKES_PUB

TO

09219592195

આપને દરરોજ આપના મોબાઇલ પર ફ્રી SMS મળશે

______________________________________

2. જો આપ ગુગલ અથવા ઓર્કુટ નું એકાઉન્ટ ધરાવતા

હોય,



તો આપ નીચે સબક્રાઇબ લીંક ઉપ્પર ક્લીક કરી ને,


”ફ્રી” માં એસ.એમ.એસ ગૄપ નાં સભ્ય બની શકો છો,


નીચે સબક્રાઇબ ઉપ્પર ક્લીક કરીને માત્ર આપનો

મોબાઇલ વેરીફાઇ કરાવો.


સબક્રાઇબ

____________________________

GUJARATI JOKES


બધા સાઈન્ટીસ્ટસ મરીને સ્વર્ગમાં ભેગા થાય છેઘણો સમય સાથે રહી કાંઈ કામ હોવાથી છેલ્લે


તેઓ કંટાળીને થપ્પો રમવાનું વિચારે છે


બદનસીબે આઈન્સ્ટાઈન નો દાવ હતો….એણે ….…..એમ ૧૦૦ ગણવાના હતા અને પછી બધાને


શોધીને થપ્પો કરવાનો હતો


ન્યુટન સિવાય બધા છુપાઈ ગયા. ન્યુટન મીટર મીટર નું ચોરસ દોરી તેમાં ઉભો રહી ગયો.


પણ આઈન્સ્ટાઈન ની બાજુમાં


આઈન્સ્ટાઈને ગણવાનું શરુ કર્યુ….,,,….૯૮,૯૯ અને ૧૦૦….આંખ ખોલી અને એણે જોયું તો


ન્યુટન બાજુમાં ઊભો હતો


આઈન્સ્ટાઈન બૂમ પાડી ને બોલ્યો….”અરે ન્યુટન નો થપ્પો, ન્યુટન નો થપ્પો…”


ન્યુટન મક્કમ મનોબળ અને અત્યંત દૃઢતાથી કહે છે …” હું આઊટ નથી કારણ કે હું ન્યુટન નથી….”


બધા ટાઈમ પ્લીઝ કરીને બહાર આવે છે…..અને ન્યુટન ને પૂછે છે શું થયુ??


ન્યુટન કહે છેહું એક સ્ક્વેર મીટર એરીયા માં ઉભો છુંજુઓ માર્ક કરેલ એરીયાએટલે હું છું


ન્યુટન પર સ્ક્વેર મીટર


પણ ન્યુટન પર સ્ક્વેર મીટર એટલે પાસ્કલ………..


એટલે હું નહીં પણ

_____________________________________________________________________


મારા વિશે હુ શુ કહુ...

સોનીયા ગાધી મનમોહન બધા ને એડવાઈસ આપી ને હુ થાકી ગય છુ..ઓબામા મને બોલાવે છે પણ


બુશ ને ખોટુ લાગે એવુ મારે કરવુ નથી


જરાય અભિમાન નથી મને, બીલ ગેટ્સ જોડે આજેય રુપીયા માગુ છુ પણ જાહેર મા કોઈ દિવસ ના


કહુ...


ગઇકાલની વાત કરું ને...પેલો સચીન ઘરે આવ્યો'તો..અરે પેલો ટેંડુલકર યાર... કે'તો તો કે


આજે પોતું નથી કરવું, કારણકે ફિલ્ડીંગની પ્રેક્ટીસ બહુ થઇ ગઇ...આજે ઝાડુ કરીશ કારણકે સ્વીપ


મારવાની પ્રેક્ટિસ કરવી છે...


એક હેલિકોપ્ટર મે હમણા મારા નોકર ને આપી દિધુ....અને એક નવુ પ્લેન લિધુ


તો તમને કિધુ, બાકિ કોઇ ને કવ પણ નઇ....


મારુ તો કેવૂ એક હાથે દાન કરીએ બીજા હાથ ને ખબર ના પડવી જોઈએ રીઝ્વૃ બેન્ક મારા રુપીયા


થી ચાલે છે તો પણ આજ સુધી મે કોઈ ને કીધુ નથી તો તમે ઘરના છો એટલે તો પણ હજુ મારા


બીજા હાથ ને નથી ખબર...


...... બસ મારાથી પોતાના બહુ વખાણ ના થાય હોં...... આટલા બસ છે.....

______________________________

ફાલતુસવાલોનાફાલતુજવાબો

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”


ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”


***

સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃશું નોકરી પર જાવ છો?”
ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”

***

દીકરીના લગન પછી…“શું દીકરી ને વરાવી?”

ના., તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!”

***

શું દીકરાને પરણાવી આવ્યા?”

ના., ના, તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!”

***

કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને…” શું કાકા ચા પીવો છો?”

ના., રકાબી ચાટું છું!”

***

હોસ્પીટલમાં દાખલ કરેલ દર્દી વિશે પૂછતાં.”કેમ હોસ્પીટલમાં? તબીયત નરમ ગરમ રહે છે?”

ના., ના., તો નર્સો પર લાઈનો મારવાની ઈચ્છા થયેલ એટલે

____________________________________________________________